wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 QZ JULY 31

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL સ્વતંત્રતા મળ્યા બાદ ત્યારના ભારતના ગૃહ પ્રધાન તરીકે ............ ની નિમણૂક થઈ હતી. An ISF PRZ

a)

સરદાર વલ્લભભાઈ પટેલ ,

b)

ગાંધીજી ,

c)

ડો. મદનમોહન માલવિયા ,

d)

કે.કા.શાસ્ત્રી

2.

MLL હૈદરાબાદના ........... ભારતમાં જોડાવાની ના પાડી. An IDR PRZ

a)

નિઝામે ,

b)

રાજાએ ,

c)

નવાબે ,

d)

સુલતાને

3.

ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાથી અલગ થયું ? Com ISF PRZ

a)

તેલંગણા ,

b)

બિહાર ,

c)

છત્તીસગઢ ,

d)

મિઝોરમ

4.

ઇ.સ.. 2014 માં આંધ્રપ્રદેશમાથી કયું રાજ્ય અલગ થયું ? Com TC PRZ

a)

તેલંગણા ,

b)

બિહાર ,

c)

છત્તીસગઢ ,

d)

મિઝોરમ

5.

MLL કલ્પના ચાવલા , સુનિતા વિલિયમ - આ મહિલાઓ કયા ક્ષેત્રે પોતાના પ્રદાન માટે જાણીતી છે ? EV RDC PRZ

a)

અવકાશ ક્ષેત્રે ,

b)

વિજ્ઞાન ક્ષેત્રે ,

c)

તબીબી ક્ષેત્રે ,

d)

શિક્ષણ ક્ષેત્રે