WorksheetsSS STD9 QZ20/12 OCTO 28
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL કોઈ પણ આપત્તિઓની અસર દરેક લોકો પર એક સરખી પડે છે ? Ev , HEC , PRZ
a)
ના
b)
હા
2.
આપત્તિઓની માનવ જીવન પર થતી અસરોને કેટલા વિભાગોમાં વહેંચી શકાય ? An , IDR , DZ
a)
2
b)
3
c)
4
d)
5
3.
હાલની કોરોના ની અસરને લીધે નવરાત્રિ, જન્માષ્ટમી હેવા તહેવારો ની ઉજવણી ફિક્કી બની ગઈ, આ કયા પ્રકારની અસર છે ? Ev , OPF , DZ
a)
ભૌતિક અસર
b)
સામાજિક અસર
c)
આર્થિક અસર
d)
જન જીવન પરની અસર (વ્યક્તિગત)
4.
MLL કોરોનાની માનવ જીવન પરની અસરો તમારા શબ્દોમાં લખો. Syn , OPF , PZ (જવાબનો ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
5.
આપત્તિઓની માનવ જીવન પરની અસરો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. Syn , OPF , PZ (જવાબનો ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
