NEW
Font size
WorksheetsSocial Science Chapter_16
Total questions: 10
Worksheet time: 5mins
૨૧ જૂને સુર્યના કિરણો કયા વૃત્તિ પર પડે છે?
કર્કવૃત્ત પર
મકરવૃત પર
ઉત્તર ધુૃવવૃત પર
વિષુવવૃત્ત પર
ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે?
૪
૫
૬
૮
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે
ઊનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે
શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે
ઊનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે
ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે?
દેહરાદૂન
મુંબઈ
દિલ્હી
પૂણે
ભારતમાં દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
પેસેફિક મહાસાગર
એટલેટિક મહાસાગર
આર્કટિક મહાસાગર
હિંદ મહાસાગર
ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે?
મોસમી
નૈરુત્યના
પશ્ચિમિયા
વ્યાપારી
ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે?
ધુ઼વવૃત
કર્કવૃત
મકરવૃત
વિષુવવૃત્ત
શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?
હિમવર્ષા
ધૂળ-ડમરી
જલ- વર્ષા
ભેખડ પડવી
મોસમી શબ્દ મૂળ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે?
ઈટાલીયન
ઉર્દૂ
અરબી
રશિયન
શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે?
-51 સે
-18. 6 સે
-45 સે
-22. 8 સે
