WorksheetsSS STD9 CH9/5 SEP 3
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ગુજરાતનાં જંગલોમથી આજે કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે ? Ana , RDC , PRZ
a)
વાઘ
b)
ચિત્તો
c)
સિંહ
d)
ગેંડો
2.
MLL ભારતના જંગલોમાથી ચિત્તો નષ્ટ થઈ ચૂકયો છે આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , OPF , DZ
a)
ખરું
b)
ખોટું
3.
ભારતના જંગલોમાં હવે પક્ષીઓની કઈ કઈ જાતિઓ ભાગ્યે જ નજરે પડે છે ? An , ISF , DZ
a)
ગીધ
b)
ગુલાબી ગરદન વાળી બતક
c)
સારસ
d)
ઘુવડ
4.
તમે માનો છો કે વન્ય જીવોના લુપ્ત થવા માટે શિકાર એક મહત્વનુ કારણ છે ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
5.
MLL વન્યજીવ વિનાશના કારણો તમારા શબ્દોમાં લખી , ફોટો મોકલો. Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
