NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH15 MIX QZ JULY 30
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
બ્રહ્મપુત્ર નદી તેના સમગ્ર પ્રવાહ દરમ્યાન માઝૂલી નામનો એક નદિય ટાપુ ધરાવે છે, જે વિશ્વમાં સૌથી સુંદર છે.- આ વિધાન ખરું છે કે ખોટું ? AN IDR PRZ
a)
ખરું ,
b)
ખોટું
2.
નદીઓના ........................ ને કારણે તથા પુરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવરો રચાય છે. AN ISF PRZ
a)
વિસર્પણ ,
b)
ઉપરવાસ ,
c)
નીચે પડવાને ,
d)
ધોધ
3.
દ્વિપકલ્પીય નદીઓ _____ હોય છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિતહોય છે. EV IDR PRZ
a)
મોસમી ,
b)
સૂકી ,
c)
બારેમાસ પાણીથી ભરપૂર ,
d)
ખૂબ પહોળી
4.
MLL ગોદાવરી નદીને _____ તરીકે ઓળખવામાં આવે છે. COM RDC PRZ
a)
દક્ષિણની ગંગા ,
b)
દક્ષિણની લોકમાતા ,
c)
જગતજનની ,
d)
મહાનદી
5.
MLL જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. (વિગતે જવાબ લખીને ફોટો મોકલો) EV IDR PZ
a)
હું મોકલીશ ,
b)
ના
Reset
