WorksheetsSS STD9 CH15 QZ9 JULY 21
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. તમે રાખડી કેવી ખરીદશો ? (એક કરતાં વધુ વિકલ્પો પસંદ કરી શકશો) SYN IDR DZ
a)
મેડ ઇન ચાઈના ,
b)
મેડ ઇન ઈન્ડિયા ,
c)
હાથે બનાવીશું
2.
ચીન ની સરહદે ભારત સરકાર જે રીતે કડક વલણ અપનાવે છે - તે તમને યોગ્ય લાગે છે ? Ev OPF DZ
a)
હા ,
b)
ના
3.
દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદીનું નામ આપો. Co RDC PRZ
a)
ગોદાવરી ,
b)
કૃષ્ણા ,
c)
કાવેરી ,
d)
તુંગભદ્રા
4.
મહાનદીનું ઉદગમસ્થાન ....... રાજયમાં છે. An ISF PRZ
a)
છત્તીસગઢ ,
b)
બિહાર ,
c)
મધ્યપ્રદેશ ,
d)
ઓરિસ્સા
5.
મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસેથી નીકળતી નદી - એટ્લે .............. EV ISF DZ
a)
ગોદાવરી ,
b)
કૃષ્ણા ,
c)
કાવેરી ,
d)
તુંગભદ્રા
100 %
