wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 QZ9/3 AUG 27

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL નિર્વનીકરણને લીધે ..... નું પ્રમાણ વધે છે. EV , HEC , PRZ

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

ક્લોરીન

c)

નાઇટ્રોજન

d)

હાઈડ્રોજન

2.

MLL નિરવનીકરણને લીધે માટીનું ધોવાણ થાય, અને ખેતર પર શું અસર થાય ? EV , IDR , DZ

a)

ફળદ્રુપતા ઘટે

b)

ફળદ્રુપતા વધે

c)

ફળદ્રુપતા એમની એમ રહે.

3.

વન સરક્ષણ ના એક પગલાં તરીકે ઉદ્યોગો માટે ........ Sy , OPF , DZ

a)

વનીકરણ ફરજિયાત બનાવવું

b)

પ્રવેશ અને પ્રવૃત્તિની કડક લાઇસન્સ પ્રથા અપનાવવી

c)

પ્રદૂષણ નિયંત્રણના ઊંચા ધોરણો રાખવા

d)

છૂટથી પરવાનગી આપવી

4.

MLL જંગલોમાં આવેલા યાત્રા ધામો, યોજાતા મેળાવડાઓ વગેરેથી પ્રદૂષણ વધે છે - તમે આ સાથે સહમત છો ? Ev , IDR , DZ

a)

હા

b)

ના

5.

વન સંરક્ષણના ઉપાયો તમારા શબ્દોમાં લખી, ફોટો મોકલો. SYN , RDC , PZ

a)

હું મોકલીશ

b)

ના