Font size
WorksheetsSS STD9 CH7 QZ4 SESSION 4 JUNE 18
Total questions: 10
Worksheet time: 5mins
________ ને ઉત્તેજન આપનાર આપનાર ભાષાવાદ છે.
પ્રાદેશિક વાદ
જ્ઞાતિવાદ
રાષ્ટ્રવાદ
સંઘવાદ
પ્રદેશવાદ ને ઉત્તેજન આપનારા પરિબળો દેશ ની ________ માટે નુકસાન કારક છે.
અર્થવ્યવસ્થા
રાષ્ટ્રીય એક્તા
સામાન્ય જનતા
નેતાગીરી
આસામ માં ______ ના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
આસામી પ્રજા
ખાસી જાતિ
બોડો જાતિ
નાગા જાતિ
દેશ માં વિકસિત ,_____ અને અલ્પવિકસીત રાજ્યો જોવા મળે છે.
અતિ વિકસિત
નિમ્ન વિકસિત
મધ્યમ વિકસિત
અવિકસિત
રાજ્યો રાજ્યો વચ્ચે ની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે ,તેમાંથી _____જન્મે છે.
રાષ્ટ્રવાદ
આતંકવાદ
પ્રદેશવાદ
સામ્યવાદ
સંરક્ષણ માટે _____ માં બે વખત કરવામાં આવેલા અણુધડાકા ની નોંધ સમગ્ર વિશ્વ એ લેવી પડે છે.
પોખરણ
કચ્છનું નાનું રણ
સહારાનું રણ
ચંપારણ્ય
_____ દ્વારા ઉર્જા ની માંગ ને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ.
રોડ-રસ્તાના બાંધકામ
બંદરોના વિકાસ
પરમાણુ મથકો
ઇન્ટરનેટ ટેકનૉલોજિ
વિશ્વ કક્ષા ની તથા આંતરરાષ્ટ્રીય સ્તર ની શોધ સંસ્થાઓ માં ભારતીય _____વગેરે નું પ્રદાન નોંધપાત્ર જોવા મળે છે
નેતાઓ
વૈજ્ઞાનિકો
વ્યાપારીઓ
બજારો
બાયોટેક્નોલોજીને લીધે ડિજિટલ ઇન્ડિયા , .................. ના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ રહ્યા છે.
મેડ ઇન ઈન્ડિયા
પ્રાઉડ ઈન્ડિયા
વિઝિટ ઈન્ડિયા
મેક ઇન ઇન્ડિયા
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 21 જૂન નો દિવસ_____તરીકે ઉજવવાનો નિર્ણય એ ભારત ના ઉજ્જવળ ભવિષ્ય નું દર્શન કરાવે છે
ભારત દિવસ
વિશ્વ અહિંસા દિવસ
વિશ્વ શાંતિ દિવસ
વિશ્વ યોગ દિવસ
