WorksheetsSS STD9 CH15 QZ11 JULY (23)27
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સરોવરો જલવિદ્યુત ઉત્પન્ન કરવા પણ ઉપયોગી છે - એવું તમે માનો છો ? EV OPF PRZ
a)
હા ,
b)
ના
2.
MLL નદીઓનું પાણી ......... સંસાધન છે. AN HEC PRZ
a)
કુદરતી ,
b)
માનવસર્જિત
3.
દિલ્લી, કોલકાતા , અમદાવાદ , ભરુચ -- આ બધા શહેરો ............ વિકાસ પામેલા છે. Co RDC DZ
a)
નદી કિનારે ,
b)
પહાડો ઉપર ,
c)
પર્વતીય વિસ્તારોમાં ,
d)
રણ વિસ્તારોમાં
4.
MLL કૃષિના વિકાસ માટે નદી એ ............ ગણાય છે. EV RDC DZ
a)
પાયો ,
b)
ટોચ ,
c)
ટેકો ,
d)
વિકલ્પ
5.
MLL નદીઓના દરેક ક્ષેત્રમાં ઉપયોગ છતાં આપણે તે સ્રોતની જાળવણી યોગ્ય રીતે કરીયે છીયે - એવી લાગે છે ? કઈ રીતે ? તમારા વિચારો જણાવો. (ગ્રૂપ ચર્ચા ) -(વિચારો લખીને ફોટો મોકલો) Sy IDR PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
