Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
વસ્તીની દષ્ટિએ વિશ્વની સૌથી મોટી લોકશાહી કયા દેશમાં છે?
યુએસએ માં
ભારતમાં
ચીનમાં
ઈંગ્લેન્ડમાં
કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે?
પ્રજાકીય
પ્રતિનિધિક
પ્રબળ અને સંગઠિત
બહુપક્ષીય
જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય?
પ્રાદેશિક
આંતરદેશીય
રાષ્ટ્રીય
બિન રાષ્ટ્રીય
નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે?
જાપાન
ભારત
અમેરિકા
ચીન
ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રકિયાનું સંચાલન, નિયમન અને નિરિક્ષણ કોણ કરે છે?
ચૂંટણી પંચ
સંસદ
આયોજન પંચ
નાણાપંચ
ભારતમાં નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?
૧૨
૨૦
૧૫
૧૮
લોકશાહી ને જીવંત કોણ રાખે છે?
વડાપ્રધાન
લોકમત
રાજકીય પક્ષો
ચૂંટણી
નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?
સિનેમા
ટેલિવિઝન
દૈનિક વર્તમાનપત્રો
રેડિયો
નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી?
રાષ્ટ્રીય જનતા દળ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ભારતીય સમાજવાદી પક્ષ
ભારતીય જનતા પક્ષ
સંસદસભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી કેવી ચૂંટણી કહેવાય છે?
મધ્યસ્થ ચૂંટણી
પક્ષીય ચૂંટણી
પ્રતિક ચૂંટણી
પેટા ચૂંટણી
