WorksheetsSS STD8 CH7 QZ7 AUG 6
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નહેરુ અહેવાલ કમિટીના અધ્યક્ષ કોણ હતા ? An IRD PRZ
a)
જવાહરલાલ નહેરુ ,
b)
મોતીલાલ નહેરુ ,
c)
ગાંધીજી ,
d)
સરદાર પટેલ
2.
પુર્ણ સ્વરાજ્યનો ઠરાવ ...... સાલમાં પસાર કરવામાં આવ્યો. Com RDC DZ
a)
1929 ,
b)
1930 ,
c)
1931 ,
d)
1922
3.
MLL નહેરુ અહેવાલનો મુસ્લિમ લિગે સ્વીકાર કર્યો - આ વિધાન ખરું છે ? EV ISF DZ
a)
ના ,
b)
હા
4.
પુર્ણ સ્વરાજ્યનો ઠરાવ થયો - એ કોંગ્રેસનું અધિવેશન લાહોર મુકામે યોજાયું હતું - - આ વિધાન ખરું છે ? EV IDR DZ
a)
ના ,
b)
હા
5.
MLL ભારતનું બંધારણ અમલમાં મૂકવા માટે 26 મી જાન્યુયારીનો દિવસ જ કેમ પસંદ કરાયો ? વિગતે સમજાવો. (તમારા જવાબનો ફોટો મોકલો) Syn RDC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
