wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH7 QZ3 10 JUNE

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાત ના અલગ રાજ્ય ની રચના________ના રોજ કરવામાં આવી.

a)

1 મેં 1961

b)

3 મે 1960

c)

1 મે 1960

d)

7 મેં 1960

2.

અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રિયાસતોના એકીકરણ થવાથી રાજયોનું......... વર્ગોમાં વિભાજન કરાયું.

a)

1

b)

2

c)

3

d)

4

3.

રાજ્ય પુનરરચના પંચ ના અધ્યક્ષ ________ હતા.

a)

મહમદ અલી

b)

ફઝલ અલી

c)

ઝફર અલી

d)

લિયાકત અલી

4.

આંધ્રપ્રદેશમાંથી _______રાજ્ય ની રચના થઇ.

a)

છત્તીસગઢ

b)

ઝારખંડ

c)

ઉત્તરાખંડ

d)

તેલંગણા

5.

ઇ.સ. 2000 માં બિહારમાથી ............. રાજ્ય અલગ કરાયું.

a)

ઉત્તરાખંડ

b)

છત્તીસગઢ

c)

ઝારખંડ

d)

તેલંગણા

6.

ઇ.સ. 2000 માં મધ્યપ્રદેશમાથી ............. રાજ્ય અલગ કરાયું.

a)

ઉત્તરાખંડ

b)

ઝારખંડ

c)

તેલંગણા

d)

છત્તીસગઢ

7.

ભારત ના રાજ્ય બંધારણ નો અમલ _____ માં થયો.

a)

1950

b)

1947

c)

1948

d)

1951

8.

ઇ.સ. 2000 માં ઉત્તરપ્રદેશમાથી ............. રાજ્ય અલગ કરાયું.

a)

તેલંગણા

b)

ઝારખંડ

c)

છત્તીસગઢ

d)

ઉત્તરાખંડ

9.

ઇ.સ. 1953 માં !________ એ સરહદ માં રાજ્ય પુનરરચના પંચ નિમવાની જાહેરાત કરી .

a)

પંડિત જવાહરલાલ નહેરુ

b)

લાલબહાદુર શાસ્ત્રી

c)

સરદાર પટેલ

10.

દીવ, દમણ અને ગોવા .......... ના સંસ્થાનો હતા.

a)

પોર્ટુગીઝોના

b)

ફ્રેઞ્ચોના

c)

અંગ્રેજોના