Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH15 QZ12 JULY 29
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL માનવ ઈતિહાસમાં નદીઓનું મહત્વ સૌથી વધુ રહ્યું છે - તમે આ વિધાન સાથે સહમત છો ? Sy HEC PRZ
a)
હા ,
b)
ના
2.
આપણે નદીઓને ............ કહીએ છીયે . Co ISF DZ
a)
લોકમાતા ,
b)
ભારતમાતા ,
c)
લક્ષ્મી માતા ,
d)
પ્રકૃતિ દેવી
3.
MLL જળપ્રદૂષણમાં સતત વધારો થવા માટે નીચેનામાથી જવાબદાર કારણો પસંદ કરો . EV OPF DZ
a)
ઔધ્યોગિકરણ ,
b)
શહેરીકરણ ,
c)
ભારતીયકરણ ,
d)
ઉદારીકરણ
4.
નદીના પાણીને પ્રદુષિત થતું અટકાવવા સરકાર પ્રયત્નો કરતી હોય એવું તમને લાગે છે ? ( તમારા જવાબ માટે આધાર લખી રહો, સમૂહ ચર્ચા કરવાની છે). EV OPF PRZ
a)
હા ,
b)
ના
5.
પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર સાથે લોકોની ભાગીદારી પણ હોવી જોઇયે ? તમે શું કરી શકો ? જવાબ લખી મોકલો Sy IDR PZ
a)
હું મોકલીશ ,
b)
ના
Reset
