Font size
S
M
L
XL
WorksheetsSS STD9 QZ9/8 SEP 10
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
.... તેનો ખોરાક વાંસની કૂંપણો , નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે, ... તે પ્રાણી : ......... Ana HEC , PRZ
a)
લાલ પાંડા
b)
ગાંગેય ડોલ્ફિન
c)
ચિત્તો
d)
વાઘ
2.
ગાંગેય ડોલ્ફિન બીજા કયા કયા નામે ઓળખાય છે? Com , RDC , Dz
a)
સોંસ
b)
સૂ સૂ
c)
સૂઈસ
d)
સારસ
3.
MLL દીપડો ગુજરાતમાં મોટી સંખ્યામાં છે - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
4.
એકશિંગી ગેંડા સાથે બંધ બેસતું ન હોય તે શોધો : Ev , ISF , DZ
a)
બંગાળના સુંદરવનના જંગલોમાં જોવા મળે
b)
આસામના દલદલીય વિસ્તારમાં જોવા મળે
c)
તેના શિંગડામાથી દવા બનાવવા તેનો શિકાર થાય છે.
d)
તે માંસાહારી પ્રાણી છે
5.
જેના માંસ અને ચરબિમાથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે - તેવું વિશિષ્ટ જળચર પ્રાણી કયું ? Ev , IDR , DZ
a)
ડુગાંગ
b)
ગ્ંગેય ડોલ્ફિન
c)
વાઘ
d)
વ્હેલ માછલી
Reset
