wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH7 REV QZ7 JUNE 25

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી ?

a)

કૃષિ પંચની

b)

શિક્ષણ પંચની

c)

આયોજન પંચની

d)

કોઠારી પંચની

2.

પ્રદેશવાદ ને ઉત્તેજન આપનાર આપનાર ભાષાવાદ, જાતિવાદ અને ધર્મ છે. - તમે આ વિધાન સાથે સહમત છો ?

a)

હા

b)

ના

3.

ઇ.સ. .......... માં ઉત્તરપ્રદેશમાથી ઉત્તરાખંડ રાજ્ય અલગ કરાયું.

a)

2000

b)

1961

c)

1948

d)

1998

4.

નીચેનામાંથી કયા વિધાનો ખરા નથી ?

a)

ગોવાનું મુખ્ય મથક પણજી છે.

b)

ઇ.સ. 2000 માં બિહારમાથી ઝારખંડ રાજ્ય અલગ કરાયું.

c)

ભારત સરકારે પી.વી. મેનન ની આગેવાની હેઠળ 'ઓપરેશન વિજય' શરૂ કરતાં ભારતીય લશ્કરી દળો એ ગોવા , દીવ અને દમણ માં પ્રવેશ કર્યો.

d)

યનમ કેરલ રાજયમાં છે.

5.

જૂનાગઢની સ્વતંત્રતા માટે આરઝી હકૂમત ની સ્થાપના ક્યાના લોકોએ કરી ?

a)

મુંબઈના

b)

વડોદરાના

c)

જૂનાગઢનાં

d)

માંગરોળ અને માણાવદરના