WorksheetsSS STD9 QZ9/4 AUG 28
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ ....... પ્રજાતિઓ છે. An , HEC , PRZ
a)
15 લાખ
b)
12 લાખ
c)
10 લાખ
d)
8 લાખ
2.
MLL ભારતમાં પશુ-પક્ષીઓની આશરે ............. પ્રજાતિઓ જોવા મળે છે. Com , IRD , DZ
a)
81251
b)
71251
c)
61251
d)
25812
3.
હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીટ વાનોમાં જોવા મળતું ............ વિશિષ્ટ પ્રાણીઓ છે. Ev , IRD , DZ
a)
લાલ પાંડા ,
b)
એકશિંગી ગેંડો
c)
જંગલી ભેંસ
d)
ઊડતી ખિસકોલી
4.
MLL દુનિયામાં ફક્ત ભારત એક એવો દેશ છે - કે જ્યાં વાઘ અને સિંહ તેના કુદરતી આવાસોમાં જોવા મળે છે - આ વિધાન ખરું છે કે ખોટું ? EV OPF , DZ
a)
ખરું
b)
ખોટું
5.
MLL ભારતના વૈવિધ્ય સાભાર વન્યજીવો વિષે માહિતી આપતું ટેબલ બનાવો. ફોટો મોકલો. SYN , IRD , PZ
a)
હુ મોકલીશ
b)
ના
100 %
