WorksheetsSS STD9 QZ19/4 NOV 7
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL હિન્દી , ગઢવાલી , પહાડી , કુમાઉં -- આ ભાષાઓ અને બોલીઓ કયા રાજયમાં બોલાય છે ? An , ISF , PRZ
a)
પંજાબ-હરિયાણા
b)
જમ્મુ-કશ્મીર
c)
હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડ
d)
ઉત્તરપ્રદેશ
2.
નીચેનામાથી ઉત્તર પ્રદેશમાં ભરતા મેળાઓ અલગ તારવો. An , ISF , DZ
a)
શહીદોનો મેળો
b)
દશેરાનો મેળો
c)
કુંભનો મેળો
d)
માઘ મેળો
3.
ઉત્તર પ્રદેશમાં હિન્દી અને ઉર્દુ ભાષા બોલાય છે - આ સાચું છે ? Ev , TC , DZ
a)
હા
b)
ના
4.
MLL વૈશાખી , ભાંગડા , લાહિરી - આ કયા રાજ્યો સાથે સંકળાયેલ છે ? An , ISF , PRZ
a)
પંજાબ-હરિયાણા
b)
જમ્મુ-કશ્મીર
c)
હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડ
d)
ઉત્તરપ્રદેશ
5.
MLL ઉત્તરભારતના લોકોની ભાષા , તહેવારો-ઉત્સવો , અને મેળાઓ વિષે માહિતી આપતી ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો) Syn , OPF , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
