wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 QZ18/7 AUG 20

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

મૌર્ય યુગમાં રાજા ........... ના સમયમાં પણ વન્ય જીવોના રક્ષણાર્થે કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. Com HEC PRZ

a)

અશોક ,

b)

પુષ્યમિત્ર ,

c)

સમુદ્રગુપ્ત ,

d)

સંઘમિત્ર

2.

MLL વન્ય જીવ સુરક્ષા અધિનિયમ કોણે બનાવ્યો છે ? An RDC DZ

a)

સંસદે ,

b)

વડાપ્રધાને ,

c)

ગ્રામ પંચાયતે ,

d)

રાષ્ટ્રપતિએ

3.

2014ની સ્થિતિએ દેશમાં અભયારણ્યો .......... , અને રાષ્ટ્રીય ઉદ્યાનો ......... હતા.AN IDR DZ

a)

503 , 102 ,

b)

503 , 121 ,

c)

102 , 503 ,

d)

513 , 102

4.

વાઘ પરિયોજના = 1973 , અને સિંહ પરિયોજના = ............ Com ISF DZ

a)

1972 ,

b)

1973 ,

c)

1974 ,

d)

1975

5.

MLL નીચેનામાથી કઈ કઈ યોજનાઓ શરૂ કરવામાં આવી છે ? તારવો. Ev TC PZ

a)

હંગૂલ પરિયોજના ,

b)

મગરમ્ચ્છ પરિયોજના ,

c)

હિમ દીપડા યોજના ,

d)

ગેંડા પરિયોજના