wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 QZ20/2 SEP 24

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL નીચેનામાથી વાવાઝોડા માટે કયા કયા નામ વપરાય છે ? તારવો. An , HEC , PRZ

a)

હરિકેન

b)

ટાયફુન

c)

ટોર્નેડો

d)

ત્સુનામી

2.

MLL નોંધ બનાવો : વાવાઝોડું આવે ત્યારે શું કરવું (જવાબો લખીને CW / HW વાળી ગૂગલ લીકમાં મોકલો)

a)

હું મોકલીશ

b)

ના

3.

MLL નોંધ બનાવો : વાવાઝોડું આવે ત્યારે શું ન કરવું (જવાબો લખીને CW / HW વાળી ગૂગલ લીકમાં મોકલો)

a)

હું મોકલીશ

b)

ના

4.

MLL ધરોકે તમે દરિયા કિનારાના એક શહેરમાં રહો છો. વાવાઝોડું આવે છે. તમે બીજા લોકો માટે શું કરશો ?? (તમારા જવાબો લખીને CW / HW ની ગૂગલ ફોર્મની લિંકમાં મોકલો) Syn , Ev , IDR , PZ

a)

હું મોકલીશ

b)

ના

5.

ભારતમાં પૂર્વા કિનારે અને સૌરાષ્ટ્રમાં કચ્છ ના કિનારે વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev , RDC , DZ

a)

હા

b)

ના