NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH18 QZ3 AUG 7
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ભારતમાં 100 વર્ષ પહેલા હજારોની સંખ્યામાં વાઘ હતા - આ વિધાન સાચું છે ? An HEC PRZ
a)
હા ,
b)
ના
2.
MLL ભારતમાં સિંહો હવે ક્યાં જોવા મળે છે ? AN ISF PRZ
a)
ગીરના જંગલોમાં ,
b)
બંગાળના જંગલોમાં ,
c)
હિમાલયના પહાડોમાં ,
d)
દક્ષિણના ઉચ્ચપ્ર્દેશમાં
3.
ગીધ ભારતમાથી નામશેષ થવાને આરે છે - કારણકે .......... EV RDC DZ
a)
દુધાળા પશુઓની સારવારમાં વપરાતી દવાથી દૂષિત માંસ ખાવાથી ,
b)
શિકારનો ભોગ બનવાથી ,
c)
સસલાઓની સંખ્યા ઘટી જવાથી
d)
રોગચાળાના ભોગ બનવાથી
4.
પર્યાવરણ મંત્રાલય મુજબ , 2014માં વાઘની સંખ્યા કેટલી હતી ? AN TC DZ
a)
2226 ,
b)
1022 ,
c)
3022 ,
d)
4244
5.
ભારતમાં આવેલા વન્યજીવોના નામ, સ્થળ દર્શાવતો કોઠો બનાવો, ફોટો પાડીને મોકલો. SYN HEC PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
