NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 7 સેમેસ્ટર 1 પાઠ 1
Total questions: 10
Worksheet time: 20mins
રાજશ્રી ને કોણે કેદ કરી હતી?
વિષાણુગુપ્ત
દેવગુપ્ત
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત
ક્યાં બૌદ્ધ સાધુ ની મદદથી હર્ષવર્ધને પોતાની બહેન રાજશ્રી ને સતી થતી અટકાવી?
નાગાર્જુન
દિવાકર મિત્ર
પ્રભાકર
જ્ઞાનેશ્વર
હર્ષવર્ધન ક્યાં સ્થળે દર પાંચ વર્ષે ધર્મપરિષદ અને દાનમહોત્સવ નું આયોજન કરતો ?
પ્રયાગ
બનારસ
મથુરા
કનોજ
સંસ્કૃત ભાષાના ક્યાં મહાકવિ હર્ષવર્ધન ના દરબાર ને શોભાવતા હતા?
કાલિદાસ
ભવભૂતિ
ભરવી
બાણભટ્ટ
હર્ષવર્ધન ના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશ માં પ્રખ્યાત હતી?
નાલંદા
તક્ષશિલા
વિક્રમશીલા
વલભી
હર્ષવર્ધન ના સમયમાં વેપાર ને કારણે ક્યાં શહેરમાંથી પુસ્કળ સોનુ ભારત માં આવતું હતું?
પેરિશ
જીનીવા
રોમ
ઈસ્તંબુલ
હર્ષવર્ધને પ્રયાગ માં યોજેલ છઠ્ઠી ધર્મપરિષદમાં ક્યા ચીની મુસાફરે હાજરી આપી હતી?
લાઓત્સેએ
ઈતસિંગે
ફાહિયાન
હ્યુ -એન -ત્સાન્ગ
ચાલુક્ય વંશ ના ક્યા રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો ?
પુલકેશી બીજો
કીર્તિવર્મા
પુલકેશી પહેલો
મંગલેશ
ચાલુક્ય વંશ ના ક્યા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુમંદિર બંધાવ્યું હતું ?
પુલકેશી પહેલો
મંગલેશ
કીર્તિવર્મા
યશોવર્મા
હ્યુ -એન -ત્સાન્ગે નોંધ્યું છે તે મુજબ હર્ષવર્ધનના રાજ્યમાં કેટલા બૌદ્ધ મઠો હતા?
50
100
150
200
