NEW
Font size
Worksheetsજનરલ નૉલેજ-૪૨
Total questions: 15
Worksheet time: 8mins
ભારતના વહીવટી વડા?
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સભાપતિ
અધ્યક્ષ
નર્મદા નદી ની લંબાઇ કેટલી છે ?
૧૬૦ કી.મી
૧૬૧ કી.મી
૧૫૧ કી.મી
૧૫૨ કી.મી
વ્યવસાય માટે કયા સર્વનામ નો ઉપયોગ થાય છે ?
What
Who
Whom
How
ઉનની ભૂમિ કોને કહે છે ?
ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ
આયલેન્ડ
વેસ્ટ ઇન્ડીઝ
ખેડા સત્યાગ્રહ કઈ સાલ માં થયો હતો ?
૧૯૧૮
૧૯૨૦
૧૯૨૨
૧૯૧૭
સુરત નુ પ્રાચીન નામ કયુ હતુ?
સુર્યપૂર
રેવા
સંકપૂર
કતીપર
ખારા પાણી નું ભારતનું સૌથી મોટું સરોવર કયુ છે ?
સાંભર
ચિલ્કા
પુલિકટ
નળ
જૂનાગઢ જિલ્લા નો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે ?
સોરઠ
હાલાર
ઝાલાવાડ
ગોહિલવાડ
ગાંધીજી ને કેટલી વખત જેલવાસ થયો હતો ?
૧૧
૧૨
૧૦
૧૪
વિશ્વ અહિંસા દિવસ કઈ તારીખે ઉજવાઇ છે ?
૨ ઓક્ટોબર
૩૧ ઓક્ટોબર
૫ સપ્ટેમ્બર
૧ જુલાઈ
સ્વામિ વિવેકાનંદ ની માતા નું નામ શું છે?
ભુનેશ્વરી દેવી
ફૂલનજીબા
સીમાબાઈ
રધાબાઈ
કુલ વ્યંજનો કેટલાં છે ?
૩૪
૨૧
૧૯
૧૫
ડેન્ગ્યુ શેનાથી થાય છે?
અરબો વાઈરસ
પોલીમેટીક્સ વાઇરસ
વેરોલિયા વાઈરસ
"સાયમન ગો બેક" - નારો કોને આપ્યો ?
લાલા લજપતરાય
સુભાષ ચંદ્ર બોઝ
ભગતસિંહ
વોટર પોલો રમત માં કેટલાં ખેલાડી હોય ?
૭
૯
૧૧
૬
