wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ કવીઝ-33

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કઈ નદી ને સૂર્ય પુત્રી નું ઉપનામ મળેલ છે?

a)

તાપી

b)

સાબરમતી

c)

નર્મદા

d)

ગંગા

2.

ઉદ્યાન નગરી તરીકેનું ઉપનામ કયા શહેરને મળેલું છે?

a)

ગાંધીનગર

b)

જામનગર

c)

અમદાવાદ

d)

સુરત

3.

ભારતના મસાલાઓનું શહેર કયું છે?

a)

ઊંઝા

b)

કાશ્મીર

c)

મનાલી

d)

ઉદવાડા

4.

ગુજરાતમાં સૌથી મોટુ કુત્રિમ સરોવર કયું છે?

a)

નળસરોવર

b)

સરદાર સરોવર

5.

ગુજરાતની સૌથી મોટી નદી સાબરમતી નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે?

a)

321

b)

221

c)

421

d)

521

6.

ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે?

a)

તમિલનાડુ

b)

ઓરિસ્સા

c)

છત્તીસગઢ

d)

બિહાર

7.

કારગીલ વિજય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

a)

૨૬ મી જુલાઇ

b)

૨૬મી ઓગસ્ટ

c)

૨૬મી જૂન

d)

૨૫ મી જુલાઇ

8.

બારડોલી સત્યાગ્રહ કયા કારણે થયો હતો?

a)

જમીન પરની મહેસૂલમાં ઘટાડો કરવા

b)

જમીન પરની મહેસૂલમાં વધારો કરવા

c)

યાત્રા વેરો ઘટાડવા

d)

યાત્રા વેરો વધારવા

9.

ગુજરાત સરકારનો એકલવ્ય એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

a)

રમત ગમત

b)

સાહિત્ય

c)

શિક્ષણ

d)

વિજ્ઞાન

10.

ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલ છે?

a)

પાકિસ્તાન

b)

શ્રીલંકા

c)

બાંગ્લાદેશ

d)

નેપાળ

11.

ગુજરાતમાં સુદર્શન સરોવર ક્યાં આવેલું છે?

a)

જુનાગઢ

b)

નવાગામ

c)

કચ્છ

d)

અમદાવાદ

12.

ગુજરાતમાં મોરારજી દેસાઈનો જન્મ સ્થળ કયું છે?

a)

સુરત

b)

વડોદરા

c)

અમદાવાદ

d)

ભાવનગર

13.

બ્રિટિશ સંસદના પ્રથમ સભ્ય કોણ હતા?

a)

દાદાભાઈ નવરોજી

b)

ગાંધીજી

c)

જવાહરલાલ નેહરુ

14.

સાચો સ્પેલિંગ શોધો?

a)

Difficult

b)

Defficult

c)

Diffecult

d)

Difficelt

15.

માઉસ(computer) કેટલા બટન ધરાવે છે?

a)

1

b)

2

c)

3

d)

4