Free Printable Worksheets
Font size
More settings
નીચેના પ્રશ્નોનાં જવાબો લખીને CW/HW ની ગૂગલ ફોર્મની લિંકમાં મોકલો. - તમે લખી મોકલેલ પ્રશ્નો સામે ટીક કરો.
હિમાલયની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ વચ્ચેનો તફાવત જણાવો.
સરોવરોની ઉપયોગિતા જણાવો.
વન્ય જીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાઓ જણાવો.
વન્ય જીવો આજે સંકટમાં છે - વિધાન સમજાવો.
અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે તફાવત જણાવો.
View all
5 questions
SS STD9 QZ9/10 SEP 15
Worksheet
•
9th Grade
SS STD9 QZ9/3 AUG 27