WorksheetsSS STD9 QZ9/10 SEP 15
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાન વધુ સંરક્ષિત ક્ષેત્ર છે - આ વિચા સાચું છે ? Ev , ISF , PRZ
a)
હા
b)
ના
2.
રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ............ Ev , IDR , DZ
a)
હૉય છે
b)
નથી હોતો
3.
MLL જેની રચના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કરાય છે તે :........ An , RDC , DZ
a)
જૈવ આરક્ષિત ક્ષેત્ર
b)
રાષ્ટ્રીય અભયારણ્ય
c)
રાષ્ટ્રીય ઉદ્યાન
4.
જૈવ આરક્ષિત ક્ષેત્રોનો વિસ્તાર એકંદરે .......... ચોરસ કિમી થી મોટો હોય છે. AN , TC , DZ
a)
2000
b)
3000
c)
4000
d)
5000
5.
MLL તફાવત તારવો : રાષ્ટ્રીય ઉદ્યાન , અને જૈવ આરક્ષિત ક્ષેત્ર Ev , HEC , PZ (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
