Font size
WorksheetsSS STD9 CH7 QZ1
Total questions: 10
Worksheet time: 5mins
સ્વતંત્ર ભારત ના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન ________ ગણાય છે.
વી.પી.મેનન
સરદાર વલ્લભ ભાઈ પટેલ
લાલબહાદુર શાસ્ત્રી
કનૈયાલાલ મુન્શી
સ્વતંત્રતા પહેલા હૈદરાબાદ રાજયમાં ........... નું શાસન હતું.
નિઝામ
મરાઠાઓ
નવાબ
અંગ્રેજો
નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા સાથે કેવો વ્યવહાર કર્યો ?
અત્યાચાર ગુજાર્યો
લોકમત લીધો
પ્રજાને પ્રોત્સાહન આપ્યું
તટસ્થ રહ્યા
મુંબઇ માં જૂનાગઢ ના નાગરિકો એ________ ની સ્થાપના કરી.
આરઝી હકૂમત
આઝાદ હિન્દ ફોજ
મુક્તિ સેના
શિવ સેના
જૂનાગઢનાં નવાબ ક્યાં ચાલ્યા ગયા ?
ઇઝરાયલ
ઈંગ્લેન્ડ
અમેરિકા
પાકિસ્તાન
કશ્મીરના મહારાજા કોણ હતા ?
દુલિપસિંહ
હરિસિંહ
રાયબહાદુર
ભગવતસિંહ
પાકિસ્તાને કાશ્મીર સાથે શું કર્યું ?
આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ
મૈત્રીકરાર
ભારત વિરુદ્ધ પ્રચાર
અનાજ-ચીજ વસ્તુઓની સહાય
ભારતીય લશ્કર કશ્મીર ની મદદે પહોંચ્યું ત્યાં સુધીમાં પાકિસ્તાને કશ્મીરના કેટલા ભાગ પર કબજો મેળવી લીધો હતો ?
બીજા
ત્રીજા
ચોથા
છ્ટ્ઠા
કશ્મીર કાયદેસર રીતે ક્યા દેશનો એક ભાગ છે ?
ભારતનો
પાકિસ્તાનનો
પાકિસ્તાન સામેની ફરિયાદના જવાબમાં સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ શું કહ્યું ?
યુદ્ધ વિરામ કરવાનું
પાકિસ્તાન પાસેથી પોતાના હકનું કશ્મીર કબ્જે કરી લેવાનું
આખું કશ્મીર પાકિસ્તાનને સોંપી દેવાનું
