WorksheetsSS STD9 QZ1/4 DEC 15
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ભારતના સાંસ્કૃતિક વારસા વિષે ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો) Syn , HEC , PZ
a)
હું મોકલીશ
b)
ના
2.
મૌર્ય યુગની ઉંધા કલાલની આકૃતિ ઉપર કયા કયા પ્રાણીઓ દેખાય છે ? An , ISF , DZ
a)
સિંહ
b)
વાઘ
c)
વૃષભ
d)
ગાય
3.
ઇલોરાની ગુફાઓ ,,,,,,,,, રાજાઓના સમયની છે. An , ISF , DZ
a)
સોલંકી
b)
રાષ્ટ્રકુટ
c)
પરમાર
d)
ચોલ
4.
MLL આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળોનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
5.
ભારતે જગતને વિવિધતા પુર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે - આ વિધાન ખરું છે કે ખોટું ?
Ev , IDR , DZ
a)
ખરું
b)
ખોટું
100 %
