WorksheetsSS STD9 CH18/4 AUG 8
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL હિમાલયની તળેટીમાં આવેલું અભ્યારણ્ય .......... છે. AN HEC PRZ
a)
દચીગામ ,
b)
કોર્બેટ
2.
ગુજરાતમાં આવેલા પ્રખ્યાત અભયારણ્યો : ગીર , અને ............ છે. AN RDC PRZ
a)
વેળાવદર ,
b)
માણાવદર ,
c)
કેવલાદેવ ,
d)
સરિસકા
3.
MLL થરનું રણ એ હાલમાં જાહેર થયેલું અભયારણ્ય છે - આ વિધાન ખરું છે કે ખોટું ? EV OPF DZ
a)
ખરું ,
b)
ખોટું
4.
આસામમાં આવેલું એ અભયારણ્ય - જ્યાં એકશિંગી ગેંડા જોવા મળે છે : EV IDR DZ
a)
કાઝીરંગા ,
b)
બાંદિપુર ,
c)
ગીર ,
d)
કોર્બેટ
5.
MLL ભારતના નકશામાં તમને પાઠ્યપુસ્તકમાં આપેલા બધા અભયારણ્યો દર્શાવો. (ફોટો પાડીને મોકલો) SYN HEC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
