WorksheetsSS STD9 CH15 QZ8 JULY 18
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL મોટાભાગની દ્વીપક્લ્પિય નદીઓ પૂર્વ તરફ વહી બંગલાની ખાડીને મળે છે - આ વિધાન ખરું છે ? EV HEC DZ
a)
હા ,
b)
ના
2.
MLL નર્મદા નું મૂળ ...... રાજયમાં છે. Co IDR PRZ
a)
મધ્ય પ્રદેશ ,
b)
ગુજરાત ,
c)
મહારાષ્ટ્ર ,
d)
બિહાર
3.
નર્મદાની લંબાઈ લગભગ ........ કિમી. છે. Co IDR DZ
a)
1312 ,
b)
1213 ,
c)
1112 ,
d)
1180
4.
MLL તાપી નદી ....... ને મળે છે. An IDR DZ
a)
અરબ સાગર ,
b)
બંગાળની ખાડી ,
c)
હિન્દ મહાસાગર ,
d)
કચ્છના રણ
5.
નર્મદા અને તાપી નદીની સરખામણી કરો. (સામ્યતા અને તફાવત- બંને અલગ તારવો) , તમારા શબ્દોમાં લખી, ફોટો મોકલો. EV RDC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
