NEW
Font size
WorksheetsSocial Science
Total questions: 9
Worksheet time: 5mins
ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે?
દેહરાદૂન
મુંબઈ
દિલ્લી
પૂણે
ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને શું કહેવાય?
પાછા ફરતા મોસમી પવનો
પ્રતિ વ્યાપારી પવનો
વ્યાપારી પવનો
મોસમી પવનો
ભારતમાં વર્ષા ઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?
જુલાઈથી સપ્ટેમ્બર
જુનથી ઑગસ્ટ
જુનથી સપ્ટેમ્બર
મેથી સપ્ટેમ્બર
વાતાવરણની લાંબા સમયની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે?
હવામાન
ભાદરવી તાપ
વ્યાપારી પવનો
આબોહવા
ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે?
શિશિર
ઉનાળાની
શિયાળાની
ચોમાસાની
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?
માર્ચ- મે
ઑક્ટોબર-નવેમ્બર
જાન્યુઆરી- ફેબ્રુઆરી
જુલાઈ - ઑગસ્ટ
દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો કયો છે?
માર્ચ
એપ્રિલ
મે
જૂન
શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંર્દભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?
હિમવર્ષા
ધૂળ- ડમરી
જલ વર્ષા
ભેખડ પડવી
ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને શું કહેવાય?
પાછા ફરતા મોસમી પવનો
પ્રતિ વ્યાપારી પવનો
વ્યાપારી પવનો
મોસમી પવનો
