Font size
WorksheetsSTD9 CH7 QZ2
Total questions: 10
Worksheet time: 5mins
શ્રી વી. પી. મેનન સરદાર પટેલના ........... હતા.
ઉપરી
સચિવ
માનીતા
ટાઈપિસ્ટ
......... રાજ્યોએ જોડાણખત નો સ્વીકાર કરી અને ભારતીય સંઘમાં પોતાના રાજ્યોને વિલીન કરી દીધા.
552
556
559
562
ભારત પાકિસ્તાન વચ્ચે ના સબંધો માં ________ નો સળગતો પ્રશ્ન છે.
પંજાબનો
કશ્મીરનો
સરહદનો
વેપારનો
સ્વતંત્રતા બાદ પણ કઈ યુરિપિય પ્રજાઑ ભારતમાં સંસ્થાનો ધરાવતી હતી ?
પોર્તુગિઝો અને ફ્રેંચો
અંગ્રેજો અને ફ્રેંચો
પોર્તુગિઝો અને અંગ્રેજો
જર્મનો અને ફ્રેંચો
ફ્રેઞ્ચોના તાબા હેઠળના પ્રદેશના લોકોની ઈચ્છા કયા દેશમાં ભળી જવાની હતી ?
ભારતમાં
પાકિસ્તાનમાં
લોકો દ્વારા ફ્રેન્ચ સરકારને શું એલાન આપવામાં આવ્યું ?
ભારત છોડો
લડાઈ બંધ કરો
રોજગાર આપો
લોકશાહી સ્થાપો
1954 માં યનમમાં કઈ સેનાની રચના કરી ?
બળવાસેના
અડગસેના
મુક્તિસેના
શિવસેના
ફ્રેન્ચ સરકારે કેટલા પ્રદેશો ભારતને સુપરત કર્યા ?
2
3
4
5
ભારત સરકારે ________ ની આગેવાની હેઠળ 'ઓપરેશન વિજય' શરૂ કરતાં ભારતીય લશ્કરી દળો એ ગોવા , દીવ અને દમણ માં પ્રવેશ કર્યો.
જનરલ ચૌધરી
જનરલ સામ માણેકશા
જનરલ વિશાલ જાડેજા
ગોવાનું મુખ્ય મથક ......... છે.
યનામ
સીલવાસા
પણજી
દમણ
