Free Printable Worksheets
Font size
More settings
પ્રદેશવાદ ને ઉત્તેજન આપનારા પરિબળો દેશ ની ________ માટે નુકસાન કારક છે.
રાષ્ટ્રીય એક્તા
પાડોશી દેશો
નેતાઓના રાજકારણ
આર્થિક પ્રગતિ
આસામ માં ______ ના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
બોડો
નાગા
ગારો
ખાસી
________ ને ઉત્તેજન આપનાર આપનાર ભાષાવાદ છે.
પ્ર્દેશવાદ
રાષ્ટ્રવાદ
જ્ઞાતિવાદ
સામ્યવાદ
ઇ.સ. 2000 માં મધ્યપ્રદેશમાથી ............. રાજ્ય અલગ કરાયું.
છત્તીસગઢ
ઝારખંડ
ઉત્તરાંચલ
ગુજરાત ના અલગ રાજ્ય ની રચના________ના રોજ કરવામાં આવી.
1 મે 1960
1 એપ્રિલ 1960
12 ડિસેમ્બર 1959
6 જૂન 1971
View all
10 questions
SS STD9 CH7 QZ1
Worksheet
•
9th Grade
Gk 6
4th Grade - University
5 questions
SS STD9 QZ9/10 SEP 15
SS STD9 QZ 1/5 DEC 23
SS STD9 CH8 QZ5 JULY 3
SS STD9 QZ9/3 AUG 27