WorksheetsSS STD9 QZ19/4 FEB 13
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL માનવ વિકાસને આર્થિક ઉપરાંત નીચેનામાથી કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ? Ev , HEC , PRZ
a)
માનવ જીવનની સુખ શાંતિ
b)
સામાજિક પાસા
c)
રાજકીય પાસા
d)
સાંસ્કૃતિક પાસા
2.
ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે - આ વિધાન ખરું છે ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
3.
પ્રથમ માનવ વિકાસ અહેવાલ ...... સાલમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. An , ISF , DZ
a)
1990
b)
1991
c)
1918
d)
1939
4.
માનવ વિકાસ આંક ની રચનામાં 4 નિર્દેશકો નો ઉપયોગ કરાય છે - હા કે ના ? Com , ISF , DZ
a)
ના
b)
હા
5.
MLL માનવ વિકાસ નો અર્થ અને તેમાં સમાવિષ્ટ બાબતો વિશે ટૂંક નોંધ આખો. (ફોટો મોકલો) Syn , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
