wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH15 QZ5 JULY 15

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL હિમ નદીમાથી નીકળેલી ..... અને ..... ના સંગમ થી ગંગા બને છે. Sy HEC PRZ

a)

ભાગીરથી અને અલકનંદા

b)

, ભાગીરથી અને બિયાસ ,

c)

સિંધુ અને અલકનંદા ,

d)

ભાગીરથી અને બ્રહ્મપુત્રા

2.

ગંગાને મળે છે તે નદીઓ - જેન મૂળ નેપાલમાં છે - તેને અલગ તારવો. An IDR DZ

a)

ઘાઘ્રા ,

b)

ગંડક ,

c)

કોસી ,

d)

ચંબલ

3.

ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને 'સુંદરવન' કહેવામાં આવે છે , કારણકે ......... An RDC DZ

a)

અહી 'સુંદરી' નામના વૃક્ષો થાય છે ,

b)

આ જગ્યા અતિ સુંદર લાગે છે ,

c)

અહીની રાજકુમારીનું નામ સુંદરી હતું ,

d)

અહી સુંદર નામનો રાજા રાજ્ય કરતો હતો

4.

ગંગાના બંને પ્રવાહો - બાંગલાદેશ અને પશ્ચિમ બંગાળમાં થઈ ને ક્યાં મળે છે ? EV IDR DZ

a)

બંગાળાની ખાડીને ,

b)

અરબ સાગરને ,

c)

હિન્દ મહાસાગરને ,

d)

ખંભાતના અખાતને

5.

MLL ગંગા નદીની પ્રણાલી ભારતના નકશામાં દર્શાવો. / અથવા : ગંગા નદી પ્રણાલી દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો (ગમે તે એક ગૃહ કાર્ય કરી, તેનો ફોટો મોકલાવવો ) SYN TC PZ

a)

હું મોકલીશ

b)

ના