Font size
WorksheetsSS STD9 CH7 QZ5 REV
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાથી કયું રાજ્ય સેવન સિસ્ટર્સ માનું એક નથી ?
મણિપુર, આસામ
નિઝોરમ , નાગાલેંડ
ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ , ઝારખંડ
નીચેનામાથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત નથી ?
ચંડીગઢ
લક્ષદ્વીપ
પુડુચેરી
ગોવા
સ્વતંત્રતા બાદ તત્કાલિન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?
વડોદરાના ગાયકવાડ
સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
મોતીલાલ નહેરુ
ભારત ના રાજ્ય બંધારણ નો અમલ _____ માં થયો.
1947
1949
1950
1954
મધ્યપ્રદેશમાથી ............. રાજ્ય અલગ કરાયું.
છત્તીસગઢ
ઉત્તરાખંડ
તેલંગાણા
ઝારખંડ
દમણ અને દિવનું મુખ્ય મથક .......... છે.
દમણ
દીવ
ગોવા
ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા ઓપરેશન ........... શરૂ કર્યું.
વિક્રાંત
વિજય
વિશ્વરૂપ
વિનાશ
માહે ........... રાજયમાં સમાવાયું.
તામિલનાડું
આંધ્રપ્રદેશ
કર્ણાટક
કેરલ
સ્વતંત્રતા બાદ પણ અમુક યુરિપિય પ્રજાઑ ભારતમાં સંસ્થાનો ધરાવતી હતી - હા, કે ના ?
હા
ના
સ્વતંત્રતા પહેલા જુનાગઢ રાજયમાં ........... નું શાસન હતું.
નિઝામ
નવાબ
સમ્રાટ
અંગ્રેજો
