WorksheetsSS STD9 QZ9/7 SEP 9
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL 20 મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ .... હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. An , HEC , PRZ
a)
40
b)
50
c)
60
d)
30
2.
હાથી પરિયોજના પ્રોજેક્ટનો આરંભ ઇ.સ. ...... માં કરવામાં આવ્યો. An , TC , DZ
a)
1992
b)
1991
c)
1993
d)
1972
3.
રાઈનો વિઝન 2020 ની વ્યુહ રચના અનુસાર ભારતમાં ગેંદની સંખ્યા કેટલી કરવાનો લક્ષ્યાંક રખાયો છે ? Ev , RDC , DZ
a)
3000
b)
2000
c)
1000
d)
5000
4.
MLL ભારતમાં ગીધની કુલ એટલી પ્રજાતિઓ જોવા મળે છે ? An , RDC , DZ
a)
6
b)
12
c)
9
d)
7
5.
વિવિધ યોજનાઓની સમજૂતી આપતો કોઠો બનાવો. (ફોટો મોકલો) Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
