Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH8 SKILL QZ1 JUNE 29

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

........એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. (Co)

a)

બંધારણ

b)

કાયદો

c)

સ્વતંત્રતાનું ઘોષણાપત્ર

2.

બંધારણની વ્યાખ્યાના આધારે નીચેની કઈ બાબત બંધ બેસતી નથી ? (Ev)

a)

તે સાશન ચલાવવા જરૂરી છે

b)

તે નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ છે

c)

તે કાયદાના આધારે ઘડવામાં આવે છે

d)

તેમાં લોકોની આકાંક્ષાઓ , ઈચ્છાઓ, ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે

3.

બંધારણ સભાના અધ્યક્ષ.......હતા. (An)

a)

બાબાસાહેબ આંબેડકર

b)

ડો. રાજેન્દ્રપ્રસાદ

c)

કનૈયાલાલ મુન્શી

d)

સરદાર પટેલ

4.

બંધારણ સભાનું કાર્ય બે વર્ષ, અગીયાર માસ, અને આધાર દિવસ ચાલ્યું , તેથી કહી શકાય કે ...... (Ev) [એકથી વધુ જવાબો સાચા હોઇ શકે છે, તમે તે બધા ટીક કરી શકો છો]

a)

તે ખૂબ જટિલ પ્રક્રિયા હતી.

b)

ઘડવૈયાઓએ દુનિયાના હાના દેશોના બંધારણના લક્ષણોનો અભ્યાસ કર્યો હતો.

c)

તેની કામગીરી ખૂબ ધીમી ચાલી.

d)

સમિતિઓના સભ્યો એકમત નહોતા થતાં

5.

ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત , વિષદ લેખિત દસ્તાવેજ છે - તમે આ વિધાન સાથે સહમત છો ?

a)

હા

b)

ના