wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 FA-1 CH7&8 AUGUST 04

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

MLL જુનાગઢનું ભારતમાં જોડાણ સાથે સંકળાયેલી બાબત કઈ છે ? AN IRD ,PZ

a)

આરઝી હકૂમત

b)

ઓપરેશન વિજય

c)

હિન્દ છોડો આંદોલન

d)

ચલો દિલ્લી

2.

નીચેનામાથી ફ્રેંચ સત્તા વાળા વિસ્તારોને અલગ તારવો. An , IDR , PZ

a)

ચંદ્રનગર

b)

માહે

c)

નગર હવેલી

d)

કરાઈકલ

3.

MLL કશ્મીર સમસ્યાની ફરિયાદ કઈ સંસ્થામાં કરવામાં આવી ? Co , IDR , PZ

a)

સલામતી સમિતિમાં

b)

મુખ્ય કાર્યલયમાં

c)

સચિવાલયમાં

d)

આંતરરાષ્ટ્રીય અદાલતમાં

4.

બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોના એકીકરણ થવાથી રાજયોનું .......... વિભાગોમાં વિભાજન કરાયું. Ev , RDC , PZ

a)

1

b)

2

c)

3

d)

4

5.

MLL ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું અને વિસ્તૃત, લેખિત બંધારણ છે - આ વિધાન સાથે તમે સાહત છો ? Ev , IDR , PZ

a)

હા ,

b)

ના

6.

MLL બંધારણનો આત્મા એટ્લે ......... Sy , IDR , PZ

a)

આમુખ

b)

લોકશાહી

c)

વિધાનસભા

d)

નેતાગીરી

7.

યુદ્ધ , આર્થિક સંકટ , અને રાજકીય અસ્થિર્ટ માટે કટોકટીની વ્યવસ્થા છે. - જો એ ન હોત તો રાજ્ય વ્યવસ્થા બરોબર ચાલી શક્ત ? Ev , DOF , PZ

a)

ના

b)

હા

8.

બંધારણ ઘડતરની પ્રક્રિયા બે વર્ષ , તેર માસ અને અઢાર દિવસોમાં પૂરી થઇ હતી - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , IRD , PZ

a)

ખોટું

b)

ખરું