Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH18/5 AUG 18
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
જંગલ વિસ્તારમાં સતત વધારો થઈરહ્યો છે - તમે આ વિધાન સાથે સહમત છો ?
a)
હા
b)
ના
2.
વન્યજીવોના શિકાર માટે જવાબદાર કારણો તારવો : EV IDR DZ
a)
ખાલ , નખ મેળવવા ,
b)
શોખથી ,
c)
ચમત્કારિક દવાઓ મેળવવા ની માન્યતા ,
d)
મોભો (સ્ટેટસ) વધારવા
3.
પાલતુ પ્રાણીઓનું ચરાણ જંગલો સિવાય અન્ય રીતે કરાવાય, તો વન્ય જીવોના ખોરાકની મુશ્કેલી ઓછી થાય - આ સાચું છે કે ખોટું ? An RDC DZ
a)
સાચું ,
b)
ખોટું
4.
દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભારતમાં કયા પ્રાણીઓ ખેતી વિસ્તારમાં આવીને ભારે ઉત્પાત મચાવે છે ? AN ISF DZ
a)
હાથી ,
b)
ગેંડા ,
c)
રીંછ ,
d)
દીપડો
5.
વન્યજીવો પરના જોખમોના કારણો જણાવો. - તેને લીધે ભારત અને ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ નામશેષ થયા છે ? અને લુપ્ત થવાને આરે છે ? જણાવો . (જવાબનો ફોટો મોકલો) SYN IDR PZ
a)
હું મોકલીશ ,
b)
ના
Reset
