WorksheetsSS STD9 QZ1/4 DEC 18
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
નકલંગનો મેળો = ભાદરવા વદ અમાસ , તો માધવપુરનો મેળો = .......... An , ISF , PRZ
a)
ચૈત્ર સુદ 9 થી 13
b)
ચૈત્ર સુદ 9 થી 10
c)
ભાદરવા સુદ 9 થી 13
d)
કાર્તિક સુદ 9 થી 13
2.
ગોળ ગધેડાનો મેળો ........ પછીના 5 માં કે 7 માં દિવસે દાહોદ ના ગરબાડામાં ભરાય છે. An , IDR , DZ
a)
દિવાળી
b)
નવરાત્રિ
c)
હોળી
d)
જન્માષ્ટમી
3.
MLL કાર્તિક પુર્ણિમાનો મેળો સોમનાથમાં ભરાય છે - આ વિધાન ખરું છે કે ખોટું ?? Ev , HEC , DZ
a)
ખરું
b)
ખોટું
4.
MLL ગુજરાતનાં મેળાઓ દર્શાવતુ ટેબલ બનાવો. ફોટો મોકલો, Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
