NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD9 QZ18/8 AUG 21
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL એશિયાઈ સિંહો હાલમાં માત્ર ગીરના વિસ્તાર પૂરતા જ સીમિત થઈ ગયા છે - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev OPF PRZ
a)
હા ,
b)
ના
2.
હંગૂલ પરિયોજના ....... પ્રાણી માટે શરૂ કરવામાં આવી છે.An HEC DZ
a)
કાશ્મીરી બારાસિંગા ,
b)
એશિયાઈ સિંહ ,
c)
એકશિંગીગેંડા ,
d)
જંગલી ભેંસ
3.
નીચેનામાથી ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કોનો સમાવેશ નથી થતો ? An RDC DZ
a)
ગીર ,
b)
કાળિયાર ,
c)
વાંસદા ,
d)
કાન્હા
4.
MLL તમને લાગે છે કે વિવિધ યોજનાઓને લીધે વન્યજીવોની સુરક્ષા વધી છે ? Ev OPF DZ
a)
હા ,
b)
ના
5.
ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવતુ ટેબલ બનાવો. , અને વિવિધ યોજનાઓ વિષે માહિતી આપતી ટૂંક નોંધ લખો. (બંને સવાલોના ફોટા મોકલો) Syn TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
Reset
