NEW
Font size
WorksheetsSocial Science
Total questions: 10
Worksheet time: 5mins
સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?
૭૨ લાખ
૧૫ લાખ
૧૮ લાખ
૧૯ લાખ
ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?
નવ
ચાર
છ
આઠ
ગુજરાતનું રાજય પ્રાણી કયું છે?
સિંહ
વાઘ
ગેંડા
હાથી
ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ કયાં જોવા મળે છે?
હિમાલયની તળેટીનાં ક્ષેત્રોમાં
ગીરનાં જંગલોમાં
કેરલનાં જંગલોમાં
કણાટકના જંગલમાં
ગુજરાતમાં કુલ અભ્યારણ્યો કેટલા છે?
૧૨
૨૨
૧૮
૨૪
ભારતમાં કસ્તુરી મૃગ કયાં જોવા મળે છે?
જમ્મુ-કાશ્મીરમાં
નિકોબાર ટાપુમાં
પશ્ચિમ બંગાળમાં
પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલો છે?
ગુજરાત
રાજસ્થાન
અસમ
કશ્મીર
ઈ.સ.૨૦૧૫ ની વસ્તી ગણતરી મુજબ ગીરનાં જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે?
૭૭૮
૬૨૫
૫૨૩
૪૬૫
એશિયાઈ સિંહોનાં સંરક્ષણ માટે કઈ સાલમાં ગીરમાં યોજના શરૂ કરવામાં આવી હતી?
ઈ.સ.૧૯૮૦
ઈ.સ.૧૯૭૫
ઈ.સ.૧૯૭૨
ઈ.સ.૧૯૬૫
વાઘ પરિયોજના કેટલા આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી?
૩૨
૪૩
૫૬
૪૮
