wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH7 QZ5 JUNE 23

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

દેશ માં વિકસિત ,_____ અને અલ્પવિકસીત રાજ્યો જોવા મળે છે.

a)

મધ્યમ વિકસિત

b)

અવિકસિત

c)

પૂર્ણ વિકસિત

2.

રાજ્યો રાજ્યો વચ્ચે ની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે ,તેમાંથી _____જન્મે છે.

a)

પ્ર્દેશવાદ

b)

ભાષાવાદ

c)

રાષ્ટ્રવાદ

d)

જ્ઞાતિવાદ

3.

મહારાષ્ટ્રમાં આંતરિક પ્રદેશ-વિકાસ ભિન્નતા છે, કેમ કે....... (યોગ્ય વિધાન પસંદ કરો).

a)

ત્યાં ઉચ્ચપ્રદેશ અને દરિયા કાંઠા- એમ બે પ્રકારના ભૂમિ-ભાગો આવેલા છે.

b)

તે હવે ગુજરાતથી અલગ થઈ ગયું છે.

c)

વિદર્ભ અને મરાઠાવાડ જેવા વિસ્તારો પછાત છે.

4.

નીચેનામાંથી કયા કયા વિધાનો ખરા છે ? (એક થી વધુ વિકલ્પો પસંદ કરી શકશો).

a)

રાજ્યો-રાજ્યો વચ્ચેની અસમાનતામાં એક થી વધુ કારણો જોવા મળે છે.

b)

મહારાષ્ટ્ર અને તેલંગણા વચ્ચે સરહદી જમીન માટે વિવાદ ચાલે છે.

c)

આયોજન પંચને કારણે આપણે સમતોલ વિકાસ સાધી શક્યા છીયે.

d)

પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે તેમ સ્વીકારીને દેશની ગરિમા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઇયે.

5.

પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે સરહદી જમીનના વિવાદ ચાલી રહ્યા છે - આ ખરું છે ?

a)

હા

b)

ના