WorksheetsSS STD9 QZ 20/1 SEP 18
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL આપત્તિ વ્યવસ્થાપન તજજ્ઞો એ આપત્તિઓના ....... પ્રકારો પાડ્યા છે ... An , HEC , PRZ
a)
1
b)
2
c)
3
d)
4
2.
MLL નીચેનામાથી કોનો સમાવેશ કુદરતી આપત્તિઓમાં નથી થતો ? Ev , IDR , DZ
a)
પૂર
b)
વાવાઝોડું
c)
ત્સુનામી
d)
હુલ્લડ
3.
પૂર , વાવાઝોડું , ત્સુનામી, દુકાળની અગાઉથી આગાહી કરી શકાય છે - આ વિધાન ખરું છે કે ખોટું ? EV , ISF , DZ
a)
ખરું
b)
ખોટું
4.
આપત્તિ એટ્લે શું ? તેના પ્રકારો ઈશએ માહિતી આપો. (લખી મોકલો) Sy , OPF , PZ
a)
હું મોકલીશ
b)
ના
5.
MLL પૂર જેવી આપત્તિ સમયે શું કરવું, અને શું ન કરવું ? તમારી ભાષામાં લખી મોકલો Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
