WorksheetsSS STD9 CH18 QZ1 AUG 5
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની લગભગ ........ લાખ પ્ર્જાતિઓ નોંધાઈ છે. AN RDC PRZ
a)
15 ,
b)
12 ,
c)
9 ,
d)
7
2.
ભારત જૈવ વૈવિધ્ય ની દ્રષ્ટિએ વિશ્વમાં ,......... ક્રમે આવે છે. Com TC PRZ
a)
6 ,
b)
8,
c)
10,
d)
12
3.
ભારતને કુલકેટલા પ્રાણી-ભૌગોલિક વિસ્તારમાં વહેંચવામાં આવે છે ? AN HEC DZ
a)
9 ,
b)
12 ,
c)
15 ,
d)
18
4.
MLL ભરતભરમાં એક માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે - એ પ્રાણી કયું છે ? EV IDR PZ
a)
સિંહ ,
b)
હાથી ,
c)
ગેંડો ,
d)
ચિત્તો
5.
ભારતના પ્રાણી-ભૌગોલિક પ્રદેશો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. (ફોટો પાડીને મોકલો) SYN TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
