wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 FA-2 CH15,18 (10 MARKS) SEP 17

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

MLL 'ડેલ્ટા' એટ્લે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev

a)

ખરૂ

b)

ખોટું

2.

બ્રહ્મપુત્ર તિબ્બત માં ............ નામે ઓળખાય છે. An

a)

દિહાંગ ,

b)

ત્સાંગ્પો ,

c)

બ્રહ્મપુત્ર ,

d)

મેઘના

3.

કાશ્મીરી બારાશિંગા નામના પ્રાણી માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે. An HEC DZ

a)

હંગૂલ પરિયોજના

b)

ગેંડા પરિયોજના

c)

પ્રોજેકટ વલચર

d)

મગર પરિયોજના.

4.

સમુદ્રની ભરતીને કારણે રચતાં સરોવરોને ......... કહે છે.

a)

એટોલ

b)

લગૂન

c)

યારત

d)

કૂબા

5.

ભૂગર્ભિય પ્રક્રિયાઓ દ્વારા રચાયેલું કાશ્મીરનું સરોવર : ...........

a)

દલ

b)

વુલર

6.

કેવલાદેવ કયા રાજયમાં આવેલું અભયારણ્ય છે ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

મધ્યપ્રદેશ

d)

આંધ્રપ્રદેશ

7.

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન = ભાવનગર , તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન = ...........

a)

નડિયાદ

b)

નર્મદા

c)

અમદાવાદ

d)

જામનગર

8.

બારેમાસ પાણીથી ભરપૂર નદીઓ = ...........

a)

ઉત્તર ભારતની નદીઓ

b)

દ્વીપકલ્પીય નદીઓ

9.

નર્મદા નદીમાં જબલપુર પાસે ...... નામનો ધોધ આવેલો છે.

a)

ધુવાંધાર

b)

ગિરા

c)

સાતનાં

d)

જમજીર

10.

પશ્ચિમઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળતી નદી = ..........

a)

કૃષ્ણા

b)

કાવેરી

c)

ગોદાવરી

d)

નર્મદા