wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 5

Worksheet time: 50secs

Name
Class
Date
1.

જંગલો આપણને કયો વાયુ પૂરો પાડે છે?

a)

ઓકિસજન

b)

નાઈટ્રોજન

c)

કાબૅન ડાયોક્સાઈડ

2.

જંગલો નાં વિનાશ પાછળ માનવની શું મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે?

a)

પાણી

b)

જમીન

3.

જંગલો નાં જતન માટે શું કરવું જોઈએ?

a)

વૃક્ષો કાપવા જોઈએ

b)

વૃક્ષો નું છેદન અટકાવવું જોઇએ

4.

જંગલો નાં વિનાશ થી શું થાય છે?

a)

દુષ્કાળ પડે છે

b)

વરસાદ પડે છે

5.

૫જૂન એ કયો દિવસ મનાવાય છે?

a)

વન મહોત્સવ

b)

વિશ્વ પર્યાવરણ દિવસ