NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH18 QZ2 AUG 6
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી ........... છે. COm RDC PRZ
a)
સારસ ,
b)
હંસ ,
c)
મોર ,
d)
બાજ
2.
ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ? An TC PRZ
a)
પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં ,
b)
હિમાલયના પહાડોમાં ,
c)
સુંદરવન માં ,
d)
કચ્છના રણમાં
3.
MLL દક્ષિણના દ્વીપકલપીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, તો બ્રહ્મપુત્રનદીના દલદલના ક્ષેત્રોમાં = ............ EV HEC DZ
a)
એકશિંગી ગેંડા ,
b)
એશિયાઈ સિંહ ,
c)
ઘૂડખર ,
d)
જંગલી ભેંસ
4.
લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં અને કચ્છના અખાતમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે - તમે આ વિધાન સાથે સહમત છો ? EV IDR DZ
a)
હા ,
b)
ના
5.
MLL ભારતના વન્ય જીવોનું વૈવિધ્ય દર્શાવતુ ટેબલ બનાવો - જેમાં વિસ્તાર પ્રમાણે વન્ય જીવો સહેલાઇથી સમજી શકાય. (ફોટો મોકલો) Sy TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
Reset
