wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 QZ1/8 DEC 28

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કઈ પ્રજાઓના ભૌતિક લક્ષણો જોવા મળે છે ? તે તારવો. An , HEC , PRZ

a)

અલ્પાઇન

b)

દ્રવિડ

c)

ડીનારિક

d)

આર્મેનોઈડ

2.

MLL પીળો વર્ણ , બદામ આકારની ત્રાંસી આંખો , ચપટો ચહેરો , ઊપસેલા ગાલ - આવા લક્ષણો વળી પ્રજા તારવો. An , ISF , DZ

a)

દ્રવિડો

b)

આર્યો

c)

મોંગોલોઇડ

d)

ઓસ્ટ્રેલોઇડ

3.

MLL માતૃમૂલક કુટુંબ પ્રથા ...... પ્રજામાં હતી. . Ev , OPF , DZ

a)

દ્રવિડો

b)

આર્યો

c)

મોંગોલોઇડ

d)

ઓસ્ટ્રેલોઇડ

4.

આર્યોના મૂળ દેવો દ્રવિડોએ સ્વીકારી લીધા - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , HEC , DZ

a)

ખરું

b)

ખોટું

5.

MLL "કિરાત" તરીકે કઈ પ્રજા ઓળખાતી ?. Ev , OPF , DZ

a)

દ્રવિડો

b)

આર્યો

c)

મોંગોલોઇડ

d)

ઓસ્ટ્રેલોઇડ