NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH10_9/1 AUG 24
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL માનવનું અસ્તિત્વ , પ્રગતિ અને .......... સંસાધનોને આભારી છે. Com HEC PRZ
a)
વિકાસ ,
b)
ઉદ્યોગ ,
c)
શાસન ,
d)
જીવન
2.
જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય , તેને ........ વનસ્પતિ કહે છે . Ana ISF DZ
a)
અક્ષત ,
b)
સામાન્ય ,
c)
જંગલી ,
d)
ખેતરાઉ
3.
MLL સામાન્ય સમજ પ્રમાણે જંગલોનું વર્ગીકરણ મુખ્ય ..... રીતે કરવામાં આવે છે.. An IDR DZ
a)
બે ,
b)
ત્રણ ,
c)
ચાર ,
d)
પાંચ
4.
જે જંગલો સીધા સરકારી નિયંત્રણમાં હોય , લાકડા કાપવા કે પશુ ચરાણ માટે મનાઈ હોય - તે કેવા પ્રકારના જંગલ કહેવાય ? EV ISF DZ
a)
અનામત જંગલ ,
b)
અવર્ગીકૃત જંગલ ,
c)
સંરક્ષિત જંગલ ,
d)
ખાનગી જંગલ
5.
વહીવટી દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરન સમજાવો. લખી, ફોટો પાડી મોકલો. Syn TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
Reset
